________________
તે પિતાના પક્ષની સિદ્ધિ કરવા અમિત્રને અભાવ બતાવવા કારણ કહે છે, આ ચઉદ રાજ પ્રમાણ લેકમાં અનંતા જીવ સૂક્ષ્મબાદર પર્યાપ્ત વિગેરે ભેદથી જુદા જુદા છે, તેથી એ સિદ્ધિ થયું કે તે છ દેશ કાળ સ્વભાવથી વિપ્રકૃષ્ટ ઘણા છે, તે જ સૂમવિપ્રકૃષ્ટાદિ અવસ્થાવાળા આ શરીરના સમુથ વડે અથોતું આ આપણું શરીર જેમાં
ડું જ્ઞાન છે, તેવા અલ્પ જ્ઞાન વડે તેવા સૂક્ષ્મ ભિન્ન જીવ કદી આંખે જોયા નથી, કાને સાંભળ્યા નથી, તેમ તે ઈષ્ટ પણ નથી, તેમ તેઓ પિતાની તીક્ષ્ણ બુદ્ધિવડે પ્રસિદ્ધ નથી કે તેના ઉપર શત્રુ ભાવ થાય, આથી એ સિદ્ધ થયું કે એવા આપણાથી તદ્દન અજાણ્યા જીવ ઉપર શત્રુ ભાવ કેમ થાય? તેમ એ જીવે ઉપર કઈ પણ જીવ અશઠ ભાવે દ્વેષ દંડ દેનારો કેમ થાય? માટે તમારા કહેવા પ્રમાણે સર્વે જીવોને હણવાને નિયમ કરવાની જરૂર નથી, હવે આચાર્ય તેને ઉત્તર આપે છે.
आचार्य आह-तत्थ खलु भगवया दुवे दिदंता पण्णत्ता,तं सन्निदिटुंतेय, असन्निदिटुं ते य,सेकिंतं सन्निदिट्टते ? जेइमे सन्निपंचिंदिया पजत्तगा एतेसिंणं छजीवनिकाए पडुच्च तं पुढविकायं जाव तसकायं,से एगओ पुढविकाएणं किच्चं करेइवि