________________
અવિચારિત મન વા કાય વાક્યવાળો છે, તે પ્રમાણે પ્રતિહત–પ્રતિખલિત (દૂર કર્યા) અર્થાત્ વિરતિ (ચારિત્ર) લઈને અસદુ અનુષ્ઠાન પાપ દૂર કર્યા છે, તે સુસાધુ છે, પણ આ આત્મા અપ્રતિહત પચ્ચકખાણઃ પાપકર્મવાળો છે, એટલે પાપ કર્મનું પચ્ચખાણ ન કરવાથી બધા પાપ કરે છે. __एस खलु भगवता अक्खाए असंजते अविरते अप्पडिहयपञ्चक्खायपावकम्मे सकिरिए असंवुडे एगंतदंडे एगंतवाले एगंतसुत्ते, से बाले अवियारमणवयणकायवके सुविणमपि ण पपस्तति, पावे य से कम्मे कज्जइ (सू. ६३)
હવે પ્રથમ કહ્યું તે સમજવા માટે ભગવાન ફરી કહેછે કે તે પૂર્વે કહેલ જીવ અસંયત અવિરત અપ્રતિહત પ્રત્યાખ્યાત પાપ કર્મવાળો સક્રિય સાવદ્ય અનુષ્ઠાન (સેવે પા૫) કરનારે કશું બાકી ન રાખનારો છે, તેથી અસંવૃત મન વચન કાયાથી અગુપ્ત છે, અને અગુપ્ત (બધાં પાપ ખુલ્લાં હોવાથી આત્માને તથા પરને દંડ દેનારે (મારે અને માર ખાય) છે, આવું અજ્ઞાનતાનું કૃત્ય બાળક કરે, માટે તે પણ બાળક જે છે, અને સુતેલા માફક આ ધર્મ પરોપકારથી સુતેલે છે, આ બાળક તથા સુતેલા જે હોવાથી અવિચારિત મન વચન કાયા વાક્ય વાળો