________________
nananana
२६]
- સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. उन्निक्खिस्सामो,णोय खलु एयं परमवरपोंडरीयं उत्रिक्खेयव्वं जहाणं एते पुरिसामन्ने,
अहमंसि पुरिसे खेयन्ने जाव मग्गस्स गतिपरकमण्णू, अहमेयं पउमवरपोंडरीयं उन्निक्खिस्सामित्ति कट्ठ इतिवुच्चा से पुरिसे तं. पुक्खरिणिं जावं जावं च णं अभिक्कमे तावं तावं चणं महंते उदए महंते सेएजावणिसन्ने चउत्थे पुरिस जाए॥सूत्र ५॥ - ચેથા પાંચમાને વિષય પણ એજ છે કે - ત્રીજો પુરૂષ પશ્ચિમ દિશામાંથી આવ્યા, કમળ ઉપર મુગ્ધ થઈને લેવા ગયે બેને કાદવમાં ખુંચેલા છતાં જોઈને વિચારવા લાગ્યો કે એ અનિપુણ હોવાથી એમ ખુંચી ગયા, હું નિપુણ છું માટે લઈ આવીશ, પછી અંદર જઈને કાદવમાં ખું, તેજ પ્રમાણે પુરૂષ ઉત્તર દિશાથી આવેલે પિતાને નિપુણમાની તળાવડીમાં પંડી કમળ લેવા જતાં કાદવમાં ખુ, હવે પાંચમે પુરૂષ તે લેકેથી વિલક્ષણ ભિક્ષુ આવ્યા