________________
અને “રણમલદ એ બે જૂની ગુજરાતીના પ્રથે મળ્યા છે. “કવિત ભાગવત’ની તૂટક પ્રતિ મારી પાસે છે, પણ તે સંવત ૧૭૦૦ની લગભગમાં લખાયેલી હોવાથી ઘણજ અશુદ્ધ છે. “રણમલ છદ ઇડરના રાજા રણમલ્લના શૌર્યને ઉદેશીને રચાએલે હોવાથી એની ભાષા ભાટેની ભાષાની પેઠે જરા ગૂઢ છે. એનો નમુનો આ પ્રમાણે છે.
શ્રીધર વ્યાસ કત રણમલ્લ છંદમાંથી. ईडर गढि अबहीं चढि चल्लइ, जइ रणमल्ल पासि इम बुलउ।२७। सिरि फुरमाण धरवि सुरताणीय, दई दय हाल माल दीवाणीय अगर गरास दास सवि छोडिय, किरि चाकरी खानकार
जोडीय ॥२८॥ आसि वर सरिस बाहु उभारीय, बोलिइ इठि हेजब्ब हकारीय । मुझ सिरकमल मेछपय लग्गिइ, तु गयणंगणि भाण न
उग्गिइ ॥२९॥ सिंह विलोकित. जां अंबरपुडतलि तरणि रमिइ,तां कमधजकंध न धगड नमिइ । वरि वडवानल तणी झाल शमिइ, पुण मेछ न आफू चास
किमइ ॥३०॥