________________
२८२]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. अचियत्तंतेउर परघरपवेसा चाउद्दसट्र मुद्दिट्र पुण्णि मासिणीसु पडिपुन्नं पोसहं सम्मं अणुपालेमाणा समणे निग्गंथे फासु एसणिजेणं असणपाण खाइम साइमेणं वत्थ पडिग्गह कंबल पाय पुंछणेणं ओसह भेसज्जेणं पीठ फलग सेजा संथारएणं पडिलामेमाणा बहहिं सीलव्वय गुण वेर मण पच्चकखाण पोसहोववासहिं अहा परिग्गहेहिं तवो कम्मेहिं अप्पाणं भावमाणा विहरंति ॥
તેઓના વિશેષ ગુણને બતાવે છે, તે ધર્માત્મા શ્રાવકે વિશેષ પ્રકારે ધર્મનું તત્વ સમજવા શ્રમણ (સાધુઓ)ની ઉપાસના કરે છે માટે શ્રમણોપાસક છે, તે સાધુઓની ઉપાસના કરવાથી જીવ અજીવનું તથા પુણ્ય પાપનું સ્વરૂપ સમજનારા છે, જે સમયે આ ટીકા રચાણી તે વખતે સૂત્ર પાઠમાં ફેરફાર હતા, પૂર્વની ટીકા સાથે મળતા બધા