________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[२६८ થયેલા તથા લઘુભુત–તે જોઈએ તેટલી જ ઉપાધિ રાખનારા અથવા અહંકાર રહિત, અલ્પગ્રંથ-કઈ જાતની ગાંઠડી બાંધવા વિના અથવા દ્રવ્ય મમત્વ છોડીને ફક્ત ઇદ્રી તથા મનને, વશ કરીને વિચરનારા તથા તપશ્ચર્યાથી કર્મને નાશ કરનારા આત્માના નિર્મળ ગુણે જ્ઞાન દર્શન ચારિત્રને ભાવતા વિચરે. तेसिंणं भगवंताणंइमा एतारूवा जाया माया वित्तिहोत्था तंजहा-चउत्थे भत्ते छटे भत्ते अट्रमे भत्ते दसमे भत्ते दुवालसमे भत्ते चउदसमे भत्ते अद्धमासिए भत्ते मासिए भत्ते दोमासिए तिमासिए चाउम्मासिए पंचमासिए छम्मासिए अदुत्तरं च णं उक्खित्त चरया णिनिखत्त चरया उक्खित्त णिकिखत्त चरगा अंत चरगा पंत चरगा लूह चरगा समुदाण चरगा संसद चरगा असंसटू चरगा तज्जातसंसटू चरगा दिटु