________________
van
n mananananan
૨૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ છે. ભેગવે છે; હવે બધા સમજી જાય તે સહેલે દષ્ટાંત આપે છે, જેમકે કઈ લેઢાને કે પત્થરને ગળે પાણીમાં ફેંકતાં પાણીનું પડ ભેદીને પૃથ્વીના તલ ઉપર નીચે બેસે છે, અર્થાત જેવી રીતે આ ભારે ગેળ પાણીમાંથી નીચે બેસે છે, તેમ વા જેવાં ગાઢ ચીકણાં કર્મ બાંધેલા આ જીવ કર્મના બેજાથી ભારે થએલો તથા પૂર્વના કર્મને ધૂત તે એકઠાં કરેલાં ઘણું કર્મને સમૂહવાળે પાપ રૂપ પંકથી ખુબ ખરડાયેલા અને નવાં વૈર બાંધેલ તથા બીજા જીને દુષ્ટધ્યાન ની ચેષ્ટાથી અપ્રિય થયેલ તથા અધમી છતાં ઉપરથી ધર્મને દંભ બતાવનારે પરને ઠગવામાં ઉત્કટ તથા નિકૃતિ માયાન્વેષ કે ભાષા બદલીને બીજાને ઠગનારો સાતિશય તે અતિશે દ્રવ્ય ખચીને બીજાના હીન ગુણવાળા દ્રવ્યને સોગ કરનારા પિતાનું દ્રવ્ય અપીને બીજાનું દ્રવ્ય લૂંટનારે) તથા અયશ પિતાનાં ખરાબ કૃત્યથી નિદા કરાવતે અર્થાત નિર્દયતાથી બીજાને વધારે પડતી અગ્ય શિક્ષા હાથ પગ વિગેરને છેદન કરવાથી તથા અયોગ્ય કૃત્ય કરવાથી સર્વત્ર તેની અપકીર્તિ થાય છે, આ પ્રમાણે પાપ કરતે આપું પૂરું થતાં મરણ પામીને રત્નપ્રભા વિગેરે નરકના તળમાં આ પૃથ્વીથી હજાર જેજન ઓળંગીને ત્યાં વસે છે, હવે નરકનું. વરૂપ બતાવે છે,
तेणं गरगा अंतो वट्टा बाहिं चउरंसा अहे