________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[२४७
(બીજી સ્ત્રીઓ પાસે અનાચાર કરાવી પૈસા પેદા કરવા!) થી પણ ન ડરતાં પાંચ પ્રથમનાં મહાપાપો કરનારા છે, તથા કોધમાન માયા લેભથી નિવૃત્ત (છુટા) ન થનારા તેજ પ્રમાણે રાગદ્વેષ કલહ ખોટું તેહમત દેવું ચાડી કરવી તથા પરનિંદા અરતિરતિ (શોક હર્ષ) કપટ કરી જૂઠું બોલવું મિથ્યાત્વને ઉત્તેજન આપવું, વિગેરે અસદનુષ્ઠાન (પાપ)થી જેઓ કદી પણ છૂટતા નથી, છંદગી સુધી પાપ કર્યા પણ ४२ छ,
सव्वाओ पहाणुम्मदण वण्ण गंध विलेवण सद्द फरिस रस रूव गंध मल्लालंकाराओअप्पडि विरया जावजीवाए सव्वाओ सगड रह जाण जुग्ग गिल्लि थिल्लि सिया संदमाणिया सयणासण जाण वाहणभोग भोयणं पवित्थर विहीओ अप्पडिविरया जावजीवाए सव्वाओ कय विक्वय मासद्वमास रूवगसंववहाराओ अप्पडिविरया जावजीवाए सव्वाओ हिरण्ण सुवण्ण धण