________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[ ૨૨૩ गोणाण वा घोडगाण वा गद्दभाण वा सयमेव घूराओ कप्पेइ अन्नेण वि कप्पावेति, अन्नपि कप्पंतं समणुजाणइ ।।
કઈ પાપી અજ્ઞાની વિચાર્યા વિના જ ગૃહસ્થી કે તેના પુત્રનાં ઉંટ, ઢેર, ઘોડા, ગધેડાં વિગેરેની જવા વિગેરે શરીરના અવયવો છેદી નાંખે છેદી નંખાવે, છેદી નાંખનારા ને પ્રશંસે,
से एगइओ णो वितिगिंछइ तंगाहावतीण वा गाहावइपुत्ताण वा उट्टसालाओ वा गद्दभसालाओ वा कंटक बोंदियाहिं पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ जाव समणुजाणइ,
કોઈ પાપી તે ભવિષ્યમાં પાપનાં ફળ વિચાર્યા વિનાજ ગૃહસ્થીનાં કે તેના પુત્રોનાં ઉંટ ઘડાં ઢેર કે ગધેડાં રાખવાની શાળાઓ કાંટાના ઢગલા વડે બાળે કે બળા, બાળતાને પ્રશંસે, से एगइओ णो वित्तिगिंछइ तं गाहा