________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
। २१८.
जाणइ इति स महया जाव भवइ,
વળી કોઈ પાપી બીજા ગૃહસ્થ તેને ઉપર બતાવ્યા પ્રમાણે કડવું કહ્યું હોય કે અપશુકન કર્યા હોય, કે જોઈતી. વસ્તુ સારી ન આપી હોય કે દારૂને યાલ ન આવે તે કાપીને તે ગૃહસ્થીના કે તેના પુત્રના ઊંટ, ગાય, બળદ ઘોડા કે ગધેડું જે હાથમાં આવે, તેની ઘૂરા–જાંઘ કે ખલક ( ) છાતી પેટ વિગેરેમાં કાપ મુકે, બીજા પાસે છેદાવે અથવા છેદતાને સહાય કરે, આ પ્રમાણે અઘોર કૃત્ય કરીને પિતાને પાપી તરીકે પ્રસિદ્ધ કરે,
से एगइओ केणइ आयाणेणं विरुद्ध समाणे अथवा खलदाणेणं अदुवा सुरा थालएणं गाहावतीणं वा गाहावइपुत्ताण वा उट्टसालाओवा गोणसालाओवा घोडगसालाओ गद्दभसालाओ वा कंटक बोंदियाए पडिपेहित्ता सयमेव अगणिकाएणं झामेइ अन्नेण वाझामावेइ झामतंपि अन्नं समणुजाणइ इति से महया जाव भवई,