________________
२१४]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થ. तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ,
કઈ શાનિક છે તે શકુન-લાવક–ચકલાં વિગેરે, પક્ષી એથી પેટ ભરે, કેઈ અધમાધમ માછલીવડે આજીવિકા કરે, અથવા બીજા જળચર જીવડે પેટ ભરે, (પક્ષીને બંધ કરે તે શાકુનિક છે, અને માછલાં વિગેરે જળચર જી મારે તે માછી છે)
से एगइओ गोंघाय भावं पडिसंधाय तमेव गोणं वा अण्णयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ, से एगइओ गोवालं भावं पडिसंधाय तमेव गोवालं वा परिजविय परिजविय हंता जाव उवक्खाइत्ता भवइ ॥ से एगइओ सोवणिय भावं पडिसंधाय तमेव सुणगं वा अन्नयरं वा तसं पाणं हंता जाव उवक्खाइत्ता भवइ ॥सू.३१॥