________________
२१०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે.
પશ્ચાત્તાપ કરી દેવતા કે મનુષ્ય પણ થાય છે. આ પ્રમાણે પ્રથમને એક પાપી કહ્યો, હવે બીજે ઉપચરક પછવાડે ન જતાં સાથે રહી વિશ્વાસઘાત કરે છે તે કહે છે,
से एगइओ उवचरय भावं पडिसंधाय तमेव उवचरियं हंता छेत्ता भेत्ता लुंपइत्ता विलुंपइत्ता उहवइत्ता आहारं आहारेति, इति से महया पावेहिं कम्मेहिं अत्ताणं उवक्खाइत्ता भवइ,
બીજે કઈ ધનવાનનું ધન લુંટવા ધનવાનના ધનને ધ્યાનમાં રાખી તેને સેવક બનીને તેને ખુબ વિનય કરી ખુશ કરી વિશ્વાસમાં પાડી તેના ધનને અથી બનીને તેને હંતા છેત્તા ભેત્તા અને છેવટે તેને હણનારો પણ થાય છે, આથી તે પિતાને મેટા પાપી તરીકે જગતમાં જાહેર કરે છે,
से एगइओ पाडिपहियं भावं पडिसंधाय तमेव पडिपहे ठिच्चा हंता छेत्ता भत्ता लुपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता आहार