________________
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન.
[૧૯૭ છે અને બતાવશે, વળી જયાં સુધી તે તીર્થકરો સગી અવસ્થામાં છે તેઓ બધાએ તેરમી ઈર્યાપથિકી ક્રિયાનું સ્થાન સેવ્યું છે સેવે છે, અને સેવશે, જેમકે જંબુદ્વીપમાં બે સૂર્યો સરખે પ્રકાશ કરે છે એમ બધાજ તીર્થકરને આવરણ (કર્મ રૂપી મેલ) દૂર થવાથી કેવળ જ્ઞાનીઓ ત્રણે કાળના છે, તેઓ સરખા ઉપદેશવાળા હોય છે, હવે તેર ક્વિાસ્થાનોમાં જે પાપસ્થાન કહ્યું નથી તે બતાવે છે,
अदुत्तरं च णं पुरिस विजयं विभंगमाइक्खिस्सामि, इह खलु णाणा पण्णाणं णाणा छंदाणंणाणा सीलाणंणाणा दिट्रीणं णाणा रूईणं णाणा रंभाणं णाणाज्झव साण जुत्ताणं णाणा विह सुयज्झयणं एवं મેવ, તે નદ ય
આચારાંગ સૂત્રના પ્રથમ કંધમાં જે ન કહ્યું, તે બાકીનું તેની ચૂલિકામાં કહ્યું, તેમ અહીં બાકીનું તેર કિયાસ્થાનથી જુદું કહે છે, તેમજ વૈદ્યક શાસ્ત્રમાં મૂળ સંહિતાના ફ્લેકેના સ્થાનમાં નિદાન (ખરું કારણ) તથા શરીરની ચિકિત્સાના કલ્પમાં જે ન કહ્યું તે જુદું કહ્યું, એમ બીજે પણ છંદ (અભિપ્રાય) ચિત્તિ (જ્ઞાન) વિગેરેમાં પણ પાછળના ભાગમાં