________________
૧૮૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
मूलमेय महम्मस्स
महादोससमुस्सयम्
મૂલ એ છે અધર્મનું મહાદોષ કારણે અહીં વિશેષ સમજવાનું એ છે કે જેઓ સ્ત્રીના સંગમાં આસક્ત છે. તેવાઓને ગાયન વાજીત્ર વિગેરેમાં અચે પ્રેમ હાય છે. તેથી સ્ત્રી અને કામ એ અને શબ્દો લીધા છે, હવે તે આસક્ત થવા કેટલા કાળ રહે છે તે સૂત્રકાર અતાવે છે, “ચાર પાંચ કે છ દશકા અર્થાત્ ૪૦થી ૬૦વષ સુધી આ મધ્યમવય લીધી છે, આથી એમજ જણાવ્યું કે જે ત્યાગીઓ બને છે, તે થાડી ઘણી વય વીત્યા પછી અને છે, તેઓને આશ્રયી આ વાત લખી છે, અથવા આ મધ્યમ વય લેવાથી પછીની તથા પહેલાંની પણ સમજી લેવી, કે તેટલા વર્ષોમાં કે ઓછાં કે વધારે વર્ષો ભાગ ભગવવાનાં છે, તે ગૃહવાસ છેડીને ભાગ કે ભાગે ભાગવીને નીકળે છે, સ્ત્રીના સંગ હાય તે ભાગ અને શબ્દ વિગેરેના રસ તે ભાગા એ અને પ્રથમ ભાગવે, અને પછી ત્યાગી અને મનમાં સમજે કે અમે ત્યાગી બન્યા છીએ, તેાપણ ભાગથી મુકત થયા નથી, જેથી મિથ્યા દષ્ટિ અને અજ્ઞાન અંધકારને સમ્યગ્ વિરતિ (નિ ળ ચારિત્ર)ના પરિણામ (પાળ
આ અર્જુનને માટે લખ્યું છે, છતાં જૈન સાધુએ પણ વિષય રસથી કે સંસ વિગેરેથી મુક્ત ન હોય તો તેને પણ ઉપરનાં બધાં વાકયે। અને ક`બંધન લાગુ પડે છે, માટે જેમ બને તેમ પ્રભુના વચનને સમ”ને મેહંધનથી છુટવું.