________________
~~
~
-~~~~~
~
અઢારમું શ્રી કિયાસ્થાન અધ્યયન. [ ૧૭૫ આ લેકમાંથી મરીને તે ઘણાં દુઃખ ભોગવે છે, પરવશ થઈને ત્યાં દુ:ખ ભોગવે છે, એક ગર્ભમાંથી બીજા ગર્ભમાં પચંદ્રિય પણામાં જાય છે, તથા વિકસેંદ્રિયમાં ગર્ભ વિના જન્મીને દુઃખ ભેગવે છે, તેમજ ગર્ભમાંથી અગર્ભ તે વિકસેંદ્રિયમાં જાય છે, તેમ નરક જેવાં ગર્ભમાં દુઃખ છે, તે ભગવે છે, હવે ઉત્પન્ન થયા પછી એક જન્મથી બીજા જન્મ માં જાય છે, તે પણ દુઃખ જ છે તથા જન્મે તે મરે, એટલે જન્મ માફક મરણમાં પણ દુઃખ છે, તથા નરકમાં જઈને પણ દુઃખ ભોગવે છે, વળી પ્રથમ ચંડાળને ત્યાં જન્મી પાપ કરી નરકમાં જાય ત્યાં બંને સ્થળે નરક જેવું છે, તેમ નરકમાંથી નીકળી સિંહ વિગેરે થઈ પાછો પાપ કરી નરકમાં જાય છે,
આવી રીતે નાટક શાળામાં નટ માફક પોતે સંસારમાં બીજાનું અપમાન કરતાં પોતે ચંડરૌદ્ર (કોપી થાય છે, અને બીજાને ધમકાવે છે, તેમ ધાન બને તે પોતે આપઘાત કરે છે, તેવી રીતે વિનય ન કરે, ચપળ બને, કાર્ય ન કરે, બધે ઠેકાણે માવ આવી ગર્વની ભાવનાથી દુ:ખ ભોગવે છે, તેથી તે માન નિમત્તનું પાપ કર્મ બાંધે છે, તે ફળ સાથે બતાવ્યું છે,
अहावरे दसमे किरिया ट्राणे मित्तदोस वत्तिपत्ति आहिज्जइ, से जहाणामए केइपुरिसे माईहिं वा पितीहिं वा भाईहिं वा भइणीहिं