________________
૧૫૮]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. दित्ता भवंति, से हंता छेत्ता भत्ता लुंपइत्ता विलुंपइत्ता उद्दवइत्ता उज्झिउं बाले वेरस्स आभागी भवंति अणटा दंडे ॥
હવે બીજું અનર્થદંડ નામનું સમાધાન બતાવે છે. જેમ કેઈ પુરૂષ (જીવ) કંઇપણ નિમિત્ત (કારણ) વિના અવિવેક (ખ)થી પ્રાણીઓને (ગમતની ખાતર) હણે છે, તે બતાવે છે, કે જે આ સંસારમાં રહેલા પ્રત્યક્ષ દેખાતા બસ્ત ( ) વિગેરે જેવોને હણે છે, તે અર્ચા ( એને માટે હુણતો નથી, તેમ અજિન (ચામડાને માટે હણતો નથી, એજ પ્રમાણે માંસ લેહી હૃદય પિત્ત વસા (ચરબી) પીછાં પંછડાં વાલ શીંગડાં વિષાણ ( ) નખ સ્નાયુ હાડકાં ' હાડકાંની મજજા એવી કોઈપણ વસ્તુ માટે હણ્યાં નથી, હણવતે નથી, હણાવશે નહિ, મને કે મારા સગાંને કામ લાગશે તેવી બુદ્ધિ નથી તે પણ બતાવે છે. પુત્ર પિષવાને માટે હણવતા નથી, તેમ પિતાના પશુઓને પિષવા માટે પણ નહિ, ઘર બાંધવા માટે કે ઘરના રક્ષણ માટે નહિ, તેમ શમણ બ્રાહ્મણને પિષવા માટે પણ નડિ, તથા તેણે જે
જીવોને પિતાને આશ્રયે પાળવા લીધા છે તેમનાથી તે - શરીરને કંઈપણ રક્ષણ થતું નથી, છતાં તેમની હિંસા કરાવે . છે, એટલે ફક્ત કારણ વિના કીડા કરવા માટે હંમેશને