________________
૧૫૦ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
समुदाणियाणिह तओ संपपत्ते य भावठाणंमि किरियाहिं पुरिस पावाइए उ सव्वे परिक्खेज्जा १६८ સમુદ્રાનિકા નામની ક્રિયા ૧૬૬મી ગાથામાં બતાવી છે, તે કષાયાને આશ્રયી હેાવાથી તે બધી કષાયવાળી ક્રિયાને આ અધ્યપન (પ્રકરણ)માં અધિકાર છે. અને સમ્યક્ પ્રયુકત સ્થાન જે ભાવ સ્થાન છે, તેજ અહીં વિરતિ (ચારિત્ર) રૂપ સંયમ સ્થાન અને પ્રશસ્તભાવ સ ંધના (સાંધવા-જોડવા) રૂપ અહીં લેવાની છે, અને સમ્યક્ પ્રયુકત ભાવસ્થાન લેવાથી એર્યા પથિકી ક્રિયા પણ લેવી, તેમજ સામુદાનિકા ક્રિયા લેવાથી અપ્રશસ્ત ભાવસ્થાન પણ ગણી લેવાં, અને આ પૂર્વ ખતાવેલી ક્રિયા વડે પૂર્વ બતાવેલા પહેલા અધ્યયનના પુંડરીક કમળ લેવાની ઇચ્છાવાળા વાદીઓની પરીક્ષા કરવાને માટે તેમને પણ અહીં ગણી લેવા, અને તેવું બતાવવા માટે સૂત્રકાર પાતેજ હવે કહે છે, કે તે પાયામનુપ્તા મયંતિ ફત્યાતિથી તથા તે ચતુર વાદીઓની પરીક્ષામાં પણ ગાયો સત્રાંચ વિષ્વઞદાય મિવવા રિયાÇ સમુદિયા વિગેરેથી સૂત્રકા કહેશે, નિયુક્તિના અનુગમ (વ્યાખ્યાન) કહ્યું, હવે સૂત્ર અનુગમ (કથન)માં અટકયા વિના સરળ રીતે સૂત્ર એલવુ તે કહે છે,
सुयं मे आउसंतेणं भगवया एवमक्खायं - इह खलु किरियाठाणे णामज्झयणे पण्णत्ते,
'