________________
૧૪૮ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી.
છે, પણ તે પ્રયાગથી કે સ્વભાવિક થાય, તે પણ ઉપયાગથી સહિત તે ન લેવી પણ બીજી ઉપયાગ રહિત(લક્ષ વિના)જેમકે આંખ વારવાર ફરકે છે તે બધી દ્રવ્યક્રિયા છે, હવે ભાવક્રિયા બતાવે છે,
૧ પ્રયાગ ક્રિયા, ૨ ઉપાય ક્રિયા, ૩ કરણીય ક્રિયા, ૪ સમુદાન ક્રિયા, ૫ ઇર્ષ્યાપથ ક્રિયા, ૬ સમ્યકત્વ ક્રિયા, ૭ સમ્યગ્ ક્રિયા, ૮ મિથ્યાત્વ ક્રિયા છે.
પ્રયાગ ક્રિયા:-મન વચન કાયા એમ ત્રણ પ્રકારે છે, સ્કુરાયમાન થતા વિચારાતા ) મનના દ્રવ્યા વડે જે આત્માના ઉપયાગ થાય છે, તે, એ પ્રમાણે વચન તથા કાયાનું પણ જાણવું, તેમાં શબ્દ ખેલતાં વચન તથા કાયા બનેને ઉપચાગ થાય છે, તેજ કહ્યું છે,
गिण्es य काइएणं णिसिरइ तहवाइएण जोगेण ગૃહણ કરે છે કાયથી, કાઢ વચન પ્રયાગ પણ જવા આવવાની ક્રિયા તા કાયથીજ થાય છે, ઉપાય ક્રિયાઃ-ઘડા વિગેરે જે દ્રવ્ય (વસ્તુ) જે ઉપાય વડે કરે, જેમકે માટીને ખેાઢવી તેને પલાળીને ગુઢી પીંડ અનાવીને પછી કુંભાર ચક્કર પર ચડાવીને લાકડીથી પૈડુ' ફેરવે, તેમાં પાણી લગાવવું વિગેરે કાર્ય કરવામાં જે જે ઉપાચે કરે, તે ઉપાય ક્રિયા છે.
કરણીય ક્રિયા:-જે કાર્ય જે પ્રકારે કરવું જોઈએ, તેને તે પ્રકારે કરે, પણ બીજી રીતે ન કરે, જેમકે માટીના