________________
१४० ]
AAAAA
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી
ते एवं सव्वत्ताए परिनिव्वुडे तिबेमि ॥
આ જગતમાં સારા ભિક્ષુ પાસે ઉપર બતાવેલા ઉત્તમ ધમ સાંભળીને સમજીને સમ્યગ્ ઉત્થાન (મનના ઉલ્લાસ)થી ઉડીને કર્મ વિદ્યારવાને સમર્થ વીર પુરૂષો દીક્ષા લઇને નિર્મળ ચારિત્ર પાળવા વડે બધાં મેાક્ષનાં કારણેા સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રમાં રકત બનેલા સર્વ કષાયેાથી શાંત થયેલા શીતળ બનીને આત્માની સર્વ શિકત (અપૂર્વ વીર્ય ઉલ્લાસ) વડે દરેક અનુષ્ઠાન(ચારિત્રની ક્રિયા) માં ઉદ્યમ કરનારા છે,તે છેવટે સપૂર્ણ કર્મને ક્ષય કરીને સર્વથા સિદ્ધ સ્વરૂપ અનીને મેાક્ષમાં ગયા. હવે અધ્યયન સમાપ્ત કરવા કહે છે,
एवं से भिक्खू धम्मट्टी धम्मविऊ णियाग पडिवणे से जहेयं बुतियं अदुवापत्ते पउमवर पोंडरीयं अदुवा अपत्ते पउमवर पोंडरीयं, एवं से भिक्खू परिण्णाय कम्मे परिणाय संगे परिणाय गेहवासे उवसंते समिए सहिए सयाजए, सेवं वयणिजे तं जहा समणेति वा माहणेति वा खंतेति वा दंतेति वा गुत्तेति वा मुत्तेति वा इसीति वा मुणीति