________________
vvvvvv','', * * *,
*,
૧૩૬]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. કર્યા વિના સાધુ ચરી કરી લે, હવે આહારની વિધિ બતાવે છે, અને વખતે અન્ન લેવા જાય, પ્રથમ પહેરે સૂત્રની ગાથા ગોખે, તે સૂત્ર સઝાય પારસી છે, બીજી પિરસીમાં અર્થ શીખે, પછી જે વખતે ભિક્ષાને સમય થાય ત્યારે તે લેવા જાય, અને ગૃહસ્થ સાધુ માટેજ હાથ કે વાસણને કાચા પાણીથી પહેલાં કે પછી ન ધુએ, તે વિચારીને ગોચરી લે, આવી રીતે ગ્ય સમયે નિર્દોષ ચરી લાવીને તે ભેજન કરે, તેમજ પાણીને વખતે પાણી લાવેલ હોય તે પીએ, પણ અતિશે તરસ્યો હોય તે એકદમ ખાવા ન બેસે, તેમ ઘણો ભૂખ્યા હોય તે પાણી એકદમ ન પીએ,
તેવી રીતે કપડાં લાવવાના વખતે લાવી રાખે, અને જોઈએ ત્યારે વાપરે, તથા લયન–એટલે પહાડમાં કુદરતી કે કોઈએ બનાવેલી ગુફાઓ હોય, તે શેધી રાખવી, કારણ કે ચોમાસામાં અવશ્ય તેમાં રહેવું જોઈએ, વરસાદમાં ગમે તેમ ખુલ્લામાં રહેવાય કે ફરાય નહિ, ચોમાસા સિવાય આઠ માસમાં ગુફા વિગેરે જેવા નિયમ નથી, ગમે ત્યાં પડી રહેવાય, શયન-સંથારો-બીછાનું સુવાના વખતે, એટલે અગીતાને માટે બે પહોરની નિદ્રા છે, અને ગીતાર્થને એક પહેરની નિદ્રા છે,
से भिक्ख मायन्ने अन्नयरं दिसं अणुदिसं
वा पडिवन्ने धम्म आइक्खे, विभये किट्टे उव