________________
VVVVVV
१३०]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થે. जंपि य इमं संपराइयं कम्मं कज्जइ, णो तं सयं करेंति, णो अण्णाणं कारवेति अन्नं पि करेंतं ण समणु जाणइ इति, से महतो आयाणाओ उवसं ते उवदिए पडिविरते,
ચાર ગતિમાં ભ્રમણ કરાવે તે સાંપરાયિક છે. તેમાં બીજાને લૅપ કરે, કે બીજાના ઉપકારને ભૂલી જવું. કોઈની ઈર્ષા કરવી, જ્ઞાની વિગેરેની આશાતના કરવી કેઈને ઘાત કરે, તેથી જે નવાં કર્મ બંધાય છે, તેવાં અશુભ કૃ પિતે ન કરે, ન કરાવે, ન તેવા પાપીની પ્રશંસા કરે તે સાચો સાધુ જાણો, હવે ભિક્ષા વિશુદ્ધિને બતાવે છે,
से भिक्खु जाणेजा असणंवा ४ अम्सि पडियाए एगं साहम्मियं समुदिसस पाणाई भूताई जीवाइं सत्ताईसमारंभ समुहिस्स कीतं पामिचं अच्छिज्ज अणिसटं अभिहडं आहटुद्दे सियंतं चेतियं सियातं * (अप्पणो
ભીમસીંહ માણેકના ચોપડામાં કાઉંસવાળા પાઠ નથી.