________________
૬ ]
સૂયગડાંગ સૂત્ર ભાગ ૪ થી .
વામાં જીવાને પૂર્વીકૃત્ય જ ઇશ્વરરૂપે છે, તેજ કહ્યુ છે કે, यदि क्रियते कर्म तत्परत्रोपभुज्यते મૂત્તિત્તેપુ વૃક્ષેપુ, જં ગાવાનુ નથને અહીં કર્યા જ કર્યા પરભવે ભગવાય. મૂળે સિચ્ચાં ઝાડ તે શાખામાં ફળ થાય यदुपात्तमन्यजन्मनि शुभमशुभं वा स्वकर्म परिणत्या तच्छक्यमन्यथा नो कर्तुं देवासुरैरपि हि ||२||
પૂર્વ જન્મે જે કયા, શુભાશુભ ફળ અહીં તે ખદલવા સુર અસુર, થાય સમર્થ નહીં. આવું નજરે દેખવા અનુભવવા છતાં નિયતિવાદ માનનારા અનાર્યો યુક્તિ રહિત નિયતિને પકડી બેઠેલા પાપ પુણ્યનાં ફળ ન માનીને પાપ કરી વિષય સુખની તૃષ્ણામાં દુ:ખી થયેલા છે. આ ચાથા પુરુષ નિયતિવાદની કથા થઈ, હવે તે ચારેની વાત ટુંકાણમાં સમાવે છે, (૧) તે જીવ તેજ શરીર માનનારા (૨) ૫'ચ મહાભૂતની સૃષ્ટિ માનનારા (૩) શ્વિર બધું કરે છે, તેવું માનનારા (૪) નિયતિવાદને માનનારે. તે ચારેમાં જુદી જુદી બુદ્ધિ છે, જુદા જુદા અભિપ્રાય છે, જુદાં જુદાં અનુષ્ઠાન છે, જુદી જુદી દૃષ્ટિ (મ ંતવ્ય) છે, જુદી જુદી રૂચિ-ચિત્તના અભિપ્રાય છે, જુદા જુદા પ્રકારે અધ્યવસાય (વિચાર ) કરી જુદાં જુદાં ટોળાં અધાને માટે ઉદ્યમ કરનારા છે, ઘરના પરિવાર માતા