________________
[ ૭૬ ] - તે ભિક્ષુ ગોચરીમાં ગયેલે આ પ્રમાણે જાણે કે પિઠરક (માટીના ગળા) વિગેરેમાં માટીથી પ્રથમ લીંપીને ચેડે લ હેય, તેમાંથી કાઢીને ચાર પ્રકારના આહારમાંથી કાંઈપણ આપે તે પશ્ચાતકર્મના દેષથી મળતે આહાર પણ ન લે, પ્ર–શામાટે? ઉ૦-કેવળી પ્રભુ તેને કર્મ ઉપાદાન કહે છે, કે તે ગૃહસ્થ ભિક્ષુકની નિશ્રાએ માટીથી લીંપેલું વાસણ હેય, તેમાંથી કાઢીને કોઈપણ આહાર આપે, તે તે વાસણ ખેલતાં પૃથ્વીકાયને આરંભ કરે, તેજ કેવળી પ્રભુ કહે છે, તથા અગ્નિ વાયુને તેમજ વનસ્પતિ તથા ત્રસકાયને પણ આરંભ કરે, અને સાધુને આપ્યા પછી બાકી રહેલ માલના રક્ષણ માટે તે વાસણને પાછું લેપે માટે સાધુને પૂર્વે કહેલી આ પ્રતિજ્ઞા હિવાથી અને તેજ હેતુ તેજ કારણ હેવાથી આ ઉપદેશ છે કે, તેવું માટીથી લીંપેલું વાસણ ઉઘડાવીને મળતું ભજન કે વસ્તુ કંઈપણ લેવું નહિ.
વળી તે ભિક્ષુક ગૃહસ્થના ઘરમાં પિસતાં વળી આવું ભેજન વિગેરે જાણે, તે નલે, એટલે પૃથ્વીકાય ઉપર સ્થાપેલ આહારને જાણુને પૃથિવીકાયના સંઘટ્ટન વિગેરેના ભયથી - પ્રાસુક જાણીને મળતું હોય તે પણ ન લે, એજ પ્રમાણે પાણી ઉપર અગ્નિકાયમાં સ્થાપેલ હોય તે પિતે લે નહિ, કારણ કે કેવળી તેમાં આદાન કહે છે, તેજ બતાવે છે, “અસંતહસ્થ ભિક્ષુ માટે અગ્નિ ઉપર સ્થાપેલ વાસણને આમતેમ ફેર વી આહાર આપે તેથી તે અને પીડા થાય, માટે સાધુઓની આ પ્રતિજ્ઞા છે કે તે આહાર લે નહિ.