________________
[ પ ]
पांचमो उद्देशो.
ચાથા કહ્યા. હવે પાંચમા ઉદ્દેશા કહે છે. તેના આ પ્રમા શું સંબંધ છે. ગયા ઉદ્દેશામાં નિર્દોષ પિંડ લેવાની વિધિ કહી અને અહીં પણ તેજ કહે છે.
से भिक्खू वा २ जाव पविट्टे समाणे से जं पुण जाणिजा - अग्गपिंड उक्खिप्पमाणं पेहाए अग्गपिंडं निक्खिप्पमाणं पेहाए अग्गपिंडं हीरमाणं पेहाए अग्गपिंडं परिभाइलमाणं पेहाए अग्गपिंडं परिभुंजमाण' पेहाए अग्गपिंडं परिट्टविजमाजं पेहाए पुरा असिणाइ वा अवहाराइ वा पुरा ज स्थऽण्णे समण० वणीमगा खद्धं २ उवसंकर्मति से हंता अहमवि खर्द्ध २ उवसंकमामि, माइद्वाणं संफासे नो, एवं करेजा || ( ૩૦ ૨૬ )
તે ભિન્નુ ગૃહસ્થના ઘરમાં ગયેલા એમ જાણે કે દેવતા માટે તૈયાર કરેલા ભાત વિગેરેના આહાર છે, તેમાંથી થાડા ઘેાડા કાઢે છે, અને બીજા વાસણમાં નાંખે છે, તેવુ દેખીને અ થવા કોઈ દેવના મંદિરમાં લઇ જવાતું જોઇને અથવા થાડું ચાડુ ખીજાને અપાતુ જોઈને તથા મૌજાથી ખવાતુ અથવા દેવળની ચારે દિશામાં બળિ તરીકે ઉછાળાતુ અથવા પૂર્વે બીજા બ્રાહ્મણ વિગેરેએ ત્યાંથી એકવાર જમીઆવીને ઘેર લઇ જતા હાય, અથવા એકવાર જમીઆવીને શ્રમણ વિગેરે એમ માને કે બીજીવાર પણ આપણને ત્યાં મળશે, એમ