________________
[ ૩૫ ] યે લાગુ પડે તે બતાવે છે. આધાકર્મ, શિક, મિશ્ર, કીત, ઉધતક, આછે, અનિષ્ટ, અભ્યાહત આમાંથી કેઈપણ દેષથી દેષિત પતે ભેજન વાપરે, કારણકે જમણને કરનાર એવુંજ મનમાં ધારે કે, આ આવનારે સાધુ મારા જમણુને ઉદ્દેશીને આવે છે, માટે મારે કોઈપણ ન્હાને એને આપવું એમ વિચારી આધાકર્મ દેલવાળું ભેજન વિગેરે અને નાવી આપે, અથવા જે સાધુ લેલુપી થઈને જમણની બુદ્ધિએ ત્યાં જાય, તે મૂઢ બનીને આધાકર્મ વિગેરેનું ભજન વાપરે.
વળી સંખડિ નિમિતે આવેલા સાધુને ઉદ્દેશીને ગૃહસ્થ વસતિ (ઉતરવાનું સ્થાન) આ પ્રમાણે કરે તે કહે છે.
अस्संजए भिक्खुपडियाए खुड्डियदुवारियाओ महल्लिय दुवारियाओ कुन्जा, महल्लियदुवारियाओ खुड्डियदुवारियाओ कुन्जा, समाओ सिन्जाओ विसमाओ: कुन्जा, विसमाओं सिजाओ समाओ कुजा, पवायाओ सिजाओ निवायाओं कुजा, निवायाओ सिजाओ पवायाओ कुजा, अंतो वा बहिं घा उपस्सयस्स हरियाणि छिदिय छिदिय दालिय दालिय संथारगं संथारिजा, एस विलुंगयामो सिजाए, तम्हा से मंजए नियंठे तहप्पगारं पुरेसंखडि वा पच्छासंखडि वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए, एयं खल तस्स भिक्खुस्स जाव सया जए ( सू०१३ ) तिबेमि ॥पिण्डे, viruથને પ્રિતીય: -૨-૨
અસંયત તે ગૃહસ્થ છે, અને તે શ્રાવક અથવા પ્રકૃતિ ભદક અન્ય દર્શનીય હોય, તે સાધુઓને આવતા જાણીને