________________
[33]
જુએ, તે ત્યાં જરૂર હોય તે આહાર માટે જાય, તે ગૃહસ્થો. ના નામ કહે છે, જેમકે ગૃહસ્થની ભાર્યા વિગેરેને પૂર્વે ખાતા જુએ, અથવા માલિકને જુએ, તે માલિકને ઉદ્દેશીને સાધુ બેલે કે હે આયુષ્યમતિ ! હે બેન ! મને જે કંઈ ભેજન તૈયાર, હોય તે આપ” આવું સાધુ બેલે છતે કોઈ ગૃહસ્થ ભેજના વિગેરે લાવીને આપે, અને ત્યાં ઘણો જનસમૂહ એકઠો થવાથી. અથવા તેવાં બીજાં કારણ હોય તે સાધુ પિતાની મેળે યાચે. અથવા યાચ્યવિના પણ ગૃહસ્થ આપે, અને તે પ્રાસુક એષણીય અન્ન વિગેરે જાણે તે સાધુ લે. હવે અન્ય ગામની ચિંતા ( વિચાર ) ને આશ્રયી કહે છે.
से भिक्खू वा २ परं अद्धजोयणमेराए संखडि नच्चा संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए ॥ से भिक्खू वा २ पाईणं संखडि नच्चा पडीणं गच्छे अणाढायमाणे, पडीणं संखडि नच्चा पाईणं गच्छे अणाढायमाणे, दाहिणं संखडि नच्चा उदीणं गच्छे अणाढायमाणे, उईणं संखडि नच्चा दाहिणं गच्छे अणाढायमाणे, जत्थेव सा संखडि सिया, तंजहा-गामंसि वा नगरंसि वा खेडंसि वा कब्बडंसि वा मडंबंसि वा पट्टणंसि वा आगरंसि वा दोणमुहंसि वा नेगमंसि वा आसमंसि वा संनिवेसंसि वा जाव रायहाणिंसि वा संखडि संखडिपडियाए नो अभिसंधारिजा गमणाए, केवली बूया-आयाणमेयं संखडि संखडिपडियाए अभिधारेमाणे आहाकम्मियं वा उद्देसियं वा मीसजायं वा कीय.