________________
[૩૦] એટલે તે ભિક્ષુ એવું જાણે કે પુરૂષાંતર થયું છે. એટલે બીજા ગૃહસ્થને તેની મહેનત બદલ અથવા બીજા કારણે મળ્યું હોય અને તે પિતે તેમાંથી પિતાનું થયા પછી વહેરાવે, તે એષણીય પ્રાસુક જાણીને પિતે લે.
હવે જે કુળમાં ગેરરી માટે જવું કપે તેને અધિકાર કહે છે –
से भिक्खू वा २ जाव समाणे से जाई पुण कुलाई जाणिजा, तंजहा-उग्गकुलाणि वा भोगकुलाणि वा राइनकुलाणि वा खत्तियकुलाणि वा इक्खागकुलाणि वाहरिवंस कुला णि वा एसियकुलाणि वा वेसियकुलाणि वा गंडागकुलाणि वा कोट्टागकुलाणि वा गामरक्ख कुलाणि वा बुकासकुलाणि या अन्नयरेसु वा तहप्पगारेसु कुलेसु अदुगुंछिएसु अगरहिएसु असणं वा ४ फासुयं जाव पडिग्गाहिजा ।। (सू० ११)
તે ભિક્ષુ ગોચરી જવા ચાહે તે આવાં કુળ જાણીને તેમાં પ્રવેશ કરે, ઉગ્નકુળ તે આરક્ષિક (કેટવાળનું કામ તે વખતે કરનારા) ભેગકુળ તે રાજાને પૂજાગ્ય હોય, રાજ.
ન્યકુળ તે રાજાના મિત્રતરીકે હતા, ક્ષત્રિયકુળ રાષ્ટ્રકુટ વિગેરિમાં રહેનાર, ઈક્વાકાતે રાષભદેવના વંશમાં જન્મેલા, હરિ વંશ તે નેમિનાથના વંશન, રિઝ ( ) વૈશ્ય (વણિજ) ગંડક તે નાપિત છે, જે ગામમાં ઉદ્યોષણાનું કામ કરે છે, કેટ્ટાગ (સુતાર) બેન્કેશાલિયા તંતુવાય (કપડાં વણનારા) હવે કયાં સુધી કહેશે, તે ખુલાસો કરે છે. કે તેવાં