________________
૬ ૨૨ ]
તેવા સ્થળમાં જવુ –આવવું નહિં, તેજ પ્રમાણે તે ભિક્ષુએ એક ગામથી બીજે ગામ જતાં કે નગરથી ખીજે નગર વિગેરે સ્થળે જતાં ઉપર બતાવેલ અન્ય તીથિએ વિગેરે સાથે દાષાને! સંભવ હાવાથી જવું નહિ-કારણકે માત્રુ સ્થંડિલ વિગેરે રોકવાથી રાગ થતાં આત્મવિરાધના થાય, અને માત્ર ડિલ કરવા જતાં પ્રાસુક, અપ્રાસુક ગ્રહણ વિગેરેમાં ઉપઘાત અને સ યવિરાધનાના સંભવ છે, એજ પ્રમાણે ભાજન ( ગોચરી ) કરતાં પણ દાષાના સંભવ સમજવા, સેાદિ વિપ્રતારણ ( શિષ્યને કુમાર્ગે દારવવા ) વિગેરેના દોષ પણ થાય. હવે તેમના દાનના નિષેધ કરે છે,
सेभिक्खू वा भिक्खुणी वा जाव पविठ्ठे समाणे नो अनउत्थियस्स वा गारत्थियस्स वा परिहारिओ वा अपरिहारियस्त असणं वा पाणं वा खाइमं वा साइमं वा दिजा वा અનુપા યા II ( R॰ વ્ )
તે સાધુ ગૃહસ્થીના ઘરમાં પેઠેલ હાય, અથવા તે સાધુ ઉપાશ્રયમાં રહેલ હાય, તા તે સાધુએ અન્યતીથિઓ વિગેરેને દોષના સંભવ હાવાથી આહાર પાણી વિગેરે પોતે આપવુ નહિ, તેમ ગૃહસ્થ પાસે પોતે અપાવવું નહિ, જો આપતાં દેખે તેા લોકે! એવું માને કે આ સાધુ આવા અન્યદર્શનીની પશુ દાક્ષિણ્યતા ( શરમ ) રાખનારા છે. વળી તેમને ટેકા આપવાથી અસંયમમાં પ્રવન વિગેરેના દોષો થાય છે.
પિ’ડના અધિકારથીજ ‘ અનેષણીય ’ દોષ સંબંધી નિએમ કરવા કહે છે.