________________
[૩૩] માગસર વદિ ૧૦ના દિને ઉત્તરા ફાગુની નક્ષત્રના વેગે દીક્ષા લેવાને અભિપ્રાય કર્યો.
(દોહરો) વર્ષોતે લેનાર છે, દીક્ષા જીનવરરાય; તેથી સૂરજ ઊગતાં, દાનપ્રવૃત્તિ કરાય. ૧ પ્રતિદિન સૂર્યોદય થકી,પહાર એક જ્યાં થાય; એક કોડ આઠ સહસ, સોનામહેર અપાય. ૨ વર્ષ એકમાં ત્રણસો, અને અદ્યાશી કોડ; એંસી હજાર મહેરની, સંખ્યા પૂરી જોડ. ૩ કુંડળધારી વૈશ્રમણ, વળી કાંતિક દેવ, કર્મભૂમિ પંદર વિષે, પ્રતિબોધે જિનદેવ. ૪ બ્રહ્મક૫ સુરકમાં, કૃષ્ણરાજીના મહિ; અસંખ્યાતા કાંતિકે–તણું વિમાન કહાય. ૫
એ દેવે જિન વીરને, વિનવે છે એ વાત | સર્વ જીવ હિત તીર્થ તું, પ્રવત્તો સાક્ષાત્. ૬
તે પછી ભગવાનને નિષ્કમણાભિપ્રાય જાણુને ચારે નિકાયના દેવો પોતપોતાના રૂપ, વેષ તથા ચિન્હો ધારણ કરી સઘળી રૂદ્ધિ, ઘુતિ, તથા બળ સાથે પિતપિતાના વિમા
પર ચડી બાદર પુદ્ગલે પલટાવી સૂક્ષમ પુલમાં પરણમાવી ઉંચે ઉપડી અત્યંત શીઘતા અને ચપળતાવાળી દિવ્ય દેવગતિથી નીચે ઊતરતા તિર્યફલકમાં અસંખ્યાતા દ્વીપ