________________
[13] એ પાંચ માતાઓ ઉપરાંત તેમના પુદયથી મનહર શાન્ત મુદ્રાવાળા પ્રભુને જોઈને પ્રસન્ન થઈને અનેક સ્ત્રીએ પતાના ખોળામાં રમાડવા લેતી, આ પ્રમાણે લેકેને આનંદ પમાડતા મણીરત્નોથી વિભૂષિત ઘરમાં જેમ પર્વતની ગુફામાં ચંપકનું ઝાડ ઉછરે તેમ મોટા થયા.
પ્રભુની યુવાવસ્થા, ધીરેધીરે બાળ અવસ્થા દૂર થતાં વિશેષ જ્ઞાન પામીને અનુભવવાળા પ્રભુ ઉત્સુકતા છેડીને મનુષ્ય સંબંધી પાચે ઇંદ્રિયોનાં સુંદર કામગને ભેગવતા શબ્દ સ્પર્શ રસ રૂપ ગંધ વિગેરેને અનુભવે છે અને કાળ સુખે નિર્ગમન કરે છે. ___ समणे भगवं महावीरे कासवगुत्ते तस्स णं इमे तिन्नि नामधिजा एवमाहिजं ति, तंजहा-अम्मापिउसंति वद्धमाणे १ सहसंमुइए समणे २ भीमं भयभेरवं उरालं अवेलयं परीसह-सहचिकट्ट देवेर्हि से नाम कयं समणे भगवं महावीरे ३, समणस्स णं भगवओ महावीरस्स पिया कासवगुगेणं तस्स णं तिन्नि नाम० त०-सिद्धत्थे इ वा सिज्जसे इ वा जसंसे इ वा, समणस्स णं० अम्मा वासिहस्सगुता तीसे णं तिन्नि ना० त०-तिसला इ वा विदेहदिन्ना इ वा पियकारिणी इ वा, समणस्स णं भ० पिरिअए सुपासे कासवगुयेणं, समण जिट्टे भाया नंदिवद्धणे कासवगुणं, समणस्स णं जेट्ठा भइणी सुदंसणा कासवगुणं, समणस्स णं भग० भन्जा जसोया कोडिन्नागुरोर्ण, समणस्स णं० धूया कासवगो