________________
[ ૧૮ ] એવું જાણે તે તે ભાવભિક્ષુ મળતું હોય, તે પણ ન લે,આ ઉત્સર્ગની વિધિ છે, હવે અપવાદની વિધિ કહે છે. કે દ્રવ્યા દિ એટલે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ વિચારીને જરૂર પડતી લેવું પડે તે લે, પણ ખરો. તે બતાવે છે, દ્રવ્યથી તે દ્રવ્ય જરૂર રનું હોય, અને બીજે મળવું દુર્લભ હોય, તથા ક્ષેત્રથી તે બધા સાધુને સાધારણ ગોચરી મળે તેમ ન હોય એટલે લોકે દષ્ટિ રાગી હોય અથવા વિશેષથી અન્યદર્શનીના રાગી હિય? કાલથી દુકાલ વિગેરે હોય. અને ભાવથી ગ્લાન (મંદ વાડ) વિગેરે હાય, વિગેરે કારણે હોય તે ગીતાર્થ સાધુ લાભ વિશેષ હોય અને દેષ ઓછો લાગતું હોય તે તે લે.
વળી કઈ વખત અજાણપણે જીવાતવાળું અથવા જીવ ઉત્પન્ન થાય (તેવું વિદળ વિગેરે) ઉન્મિશ્ર ભેજન વિગેરે લીધું હોય તે તેની પરઠવવાની વિધિ કહે છે. છે ગજ (ત્ય એટલે કે ઈવાર ઉપગ રાખવા છતાં પણ ભૂલથી ઓચિંતું સંસક્ત વિગેરે ભેજન લેવાયું હોય તે, તે અનાગ દેનાર, લેનાર એ બેના ભેદથી ચાર પ્રકારને થાય છે, (જેમકે (૧) સાધુને ઉપગ હોય ગૃહસ્થને ન હોય. (૨) ગૃહસ્થને ઉપયોગ હોય સાધુને ન હોય, (૩) બંનેને ઉપયોગ ન હોય, (૪) બંનેને ઉપયોગ હેય.) આવે આહાર અશુદ્ધ આવેલે જણાય તે આહોર લઈને એકાંત માં જાય, એટલે જ્યાં ગૃહસ્થ લોક દેખે નહિ, તેમ આવે પણ નહિ, તે એકાંત સ્થળ અનેક પ્રકારનું હોય છે. તે બતાવે છે.