________________
[ ૧૧ ] तेसिं च रक्खणा य भावणा पंच पंच इक्विक्के । ता सत्थपरिन्नए, एसोभितरो होई ॥ २९६ ॥
તે મહાવ્રતની દરેકની પાંચ પાંચ વૃત્તિ સમાન ભાવનાઓ છે. તે બધી આ બીજા અગ્રભૂત સ્કંધમાં કહેવાય છે, એથી આ શસ્ત્રપરિજ્ઞા અધ્યયનમાં અત્યંતર થાય છે.
હવે ચૂડાઓનું યથાસ્વ (પિતાનું) પરિમાણ કહે છે. जायोग्गहपडिमाओ पढमा सत्तिकगा बिइअचूला।
भाषण विमुत्ति आयारपक्कप्पा तिन्नि इअ पंच ॥२९७॥ પિડેષણા અધ્યયનથી આરંભીને અવગ્રહ પ્રતિમા અધ્યયન સુધીમાં સાત અધ્યયનેની પહેલી ચડા છે, સાત સાતની એકેક એ બીજી ચુડા છે, ભાવના નામની ત્રીજી છે, અને વિમુકિત નામની ચોથી ચેડા છે. આ ચાર પ્રક૫ નિશીથ છે, તે પાંચમી ચડી છે, તે ચુડાને નામ વિગેરે નિક્ષેપ છ પ્રકારને છે. નામ સ્થાપના સુગમ છે, દ્રવ્ય ચુડા વ્યતિરિકતમાં સચિન તમાં કુકડાની, અચિત્તમાં મુકુટના ચુડાની મણિ છે. મિશ્રમાં મયૂરની છે, ક્ષેત્ર ચૂડામાં લેક નિષ્ફટ રૂપ છે, કાલ ચૂડામાં અધિક માસના સ્વભાવવાળી, અને ભાવ ચૂડામાં આજ ચડા છે. કારણ કે તે ક્ષાપશમિક (શ્રુતજ્ઞાન) માં વર્તે છે. આ સાત અધ્યયન રૂપ છે, તેમાં પ્રથમ અધ્યયન પિંડ એષણ છે, તેના ચાર અનુગદ્વાર છે. નામનિષ્પન્ન નિક્ષેપામાં પિંડ એષણ અધ્યયન છે, તેના નિક્ષેપઢારે સર્વે પિંડ