________________
[२७]
याणि वा पठधयदुग्गाणि वा अन्न ॥ अहा० त० गामाणि वा नगराणि वा निगमाणि वा रायहाणाणि वा आसमपट्ट
संनिवेसाणि वा अन्न तह नो अभि०॥ से भि० अहावे. आरामाणि वा उजाणाणि वा षणाणि वा वणसंडाणि पा देषकुलाणि वा सभाणि वा पषाणि वा अन्नय० तहा० सहाई नो अभि० ॥ से भि० अहावे० अट्टाणि चा अट्टालयाणि वा चरियाणि वा दाराणि वा गोपुराणि वा अन्न तह० सहाई नो अभि० ॥ से भि० अहावे. तंजहा-तियाणि वा चउकाणि वा चच्चराणि वा चउम्मुहाणि वा अन्न तह. सहाई नो अभि० ॥ से भि० अहावे. तंजहा-महिसकरणट्ठाणाणि वा वसभक० अस्सक० हत्थिक० जाव कविंजलकरणट्ठा० अन्न तह० नो अभि० ॥ से भि० अहावे. तंज. महिसजुद्धाणि वा जाव कविंजलजु० अन्न तह नो अभि० ॥ से भि० अहावे० त० जूहियठाणाणि वा हयजू० गयजू० अन्न तह नो अभि० ॥ (सू० १६९)
" તે સાધુ કદાચ કેઈપણ જાતના શબ્દને સાંભળે કે વપ્ર તે ક્યારા છે એટલે તેની સુંદરતાનું વર્ણન સાંભળે અથવા તે ખેતરના ક્યારા વિગેરેમાં મધુર ગાયન વિગેરે થતું હોય તે તે સાંભળવાની ઈચ્છાથી ત્યાં ન જાય, વપ્રથી જાણવું કે તેજ પ્રમાણે ફલિહ સરવર સાગર તલાવડીઓ જેવા સાધુએ ન જવું તથા ત્યાં વાજીંત્ર વાગતું હોય તે પણ સાંભળવા ન જવું. તેજ પ્રમાણે કચ્છ, ગુમ ગહન વન અથવા વનમાંના કિલ્લા પર્વત અથવા પર્વતનો કિલ્લા પણ જોવા ન