________________
[२२५]
ભાગ હજુ બે મર્યાદી મલમલ તથા અપવિત્ર વસ્તુના લેપવાળા નેનકલાકને મેહ મુક્તિ નથી, તેથીજ ન કેળવણી લીધેલે શ્રાવકવર્ગ સાધુ પ્રત્યે કંઈક ઉપેક્ષા ભાવથી જુએ છે. સુજ્ઞ પુરૂષને આટલી પ્રાર્થના જ બસ છે. કુમારપાળ જેવા ભક્ત રાજાના ગુરૂ છતાં, રાજ્યસભામાં જવા છતાં પણ ખાદીના કપડાથી સંતોષ માનનાર હેમચંદ્રાચાર્યના દષ્ટતથી પણ સુજ્ઞ વર્ગ સમજી શકશે.)
હવે ગ્રહણના અભિગ્રહની વિશેષ વિધિને કહે છે.
इच्चेइयाई आयतणाई उवाइकम्म अह भिक्खू जाणिजा चरहिं पडिमाहिं वत्थं एसित्तए, तत्थ खलु इमा पढमा पडिमा, से भि० २ उद्देसिय वत्थं जाइजा, तं०-जंगियं वा जाव तूलकडं वा, तह० वत्थं सयं वा ण जाइजा, परो० फासुयं० पडि०, पढमा पडिमा १ । अहावरा दुश्चा पडिमासे भि० पेहाए वत्थं जाइजा गाहावई वा० कम्मकरी वा से पुवामेव आलोइज्जा-आउसोत्ति वा २ दाहिसि मे इत्तो अन्नयरं वत्थं ?, तहप्प० वत्थं सयं वा० परो० फासुयं एस० लाभे० पडि०, दुचा पडिमा २ । अहावरा तच्चा पडिमा-से भिक्खू वा० से जं पुण० तं अंतरिज्जं वा उत्तरिज्जं वा तहप्पगारं वत्थं सयं० पडि०, तच्चा पडिमा ३। अहावरा चउत्था पडिमा-से० उज्झियधम्मियं वत्थं जाइजाजं चऽन्ने बहवे समण० वणीमगा नावखंति तहप्प० उज्झिय वत्थं सयं० परो० फासुयं जाव प०, चउत्थापडिमा ४॥ इञ्चेयाणं