________________
[२२२] બનાવ્યું હોય, તે જ્યાં સુધી બીજા માણસને ન આપે, ત્યાંસુધી ન કલ્પે, પણ બીજાને આપ્યા પછી તે કપે.
से भिक्खू वा २ से जाइं पुण वत्थाइं जाणिज्जा विरूव रूवाइं महद्धणमुल्लाइं, तं-आईणगाणि वा सहिणाणि वा सहिणकल्लाणाणि वा आयाणि वा कायाणि वा खोमियाणि वा दुगुल्लाणि वा पट्टाणि वा मलयाणि वा पन्छन्नाणि वा अंसुयाणि वा चीणंसुयाणि वा देसरागाणि वा अमिलाणि वा गजफलाणि वा फालियाणि वा कोयवाणि वा कंबलगाणि वा पावराणि वा, अन्नयराणि वा तह वेत्थाई महद्धणमुल्लाई लाभे संते नो पडिगाहिजा ।। से भि० आइण्णपाउरणाणि वत्थाणि जाणिजा, तं०-उद्दाणि वा पेसाणि वा पेसलाणि वा किण्हमिगाईणगाणि वा नीलमिगाईणगाणि वा मोरमि० कणगाणि वा कणगकंताणि वा कणगपट्टाणि वा कणगखड्याणि वा कणगफुसियाणि वा वग्गाणि वा विवग्याणि वा [विगाणि वा] आभरणाणि वा आभरणवि चित्ताणि वा, अन्नयराणि तह० आईणपाउरणाणि वत्थाणि लाभे संते नो० ॥ (सू० १४५ )
તે સાધુ વળી મહા ધન મૂલ્યનાં ( કિંમતી) વસ્ત્ર જાણે, તે તે મળતાં હોય તે પણ લે નહિ, આ જિન” તે ઉંદર વિગેરેનાં ચામડાં અથવા વાળનાં બનેલાં (ધુંસા કહેવાય છે તે) તથા સ્લણ તેમાં જુદી જુદી જાતનાં રંગિત ચિત્ર मनाव्या डाय, ४८या-(धा सुंदर ) सो डाय, ' 24tયાણિ” કે ઠંડા દેશમાં બકરાંના વાળ ઘણા કિંમતી હોય