________________
[ १७५ ]
राथी ) लराई लय, भार्ग सूत्रे नहि, भाटे तेवा भने हिવસના મેદાનવાળા માર્ગે જવું નહિ.
હવે નાવને આશ્રયી કહે છે—
से भि० गामा० दूइज्जिज्जा० अंतरा से नावासंतारिमे उदए सिया से जं पुण नावं जाणिज्जा असंजए अभिक्खुपडियाए किणिज्ज वा पामिश्चेज्ज वा नावाए वा नावं परिणामं कट्टु थलाओ वा नावं जलंसि ओगाहिज्जा जलाओ वा नावं थलंसि उक्कसिज्जा पुण्णं वा नावं उस्तिचिज्जा सन्न वा नावं उप्पीलाविज्जा तह पगारं नावं उड्डगामिणि वा अहेगा० तिरियगामि० परं जोयणमेराए अद्धजीयणमेराए अप्पतरे वा भुज्जतरे वा नो दुरुहिज्जा गमणाए ॥ से भिक्खू वा० पुव्वामेव तिरिच्छसंपाइभं नावं जाणिज्जा, जाणित्ता से तमायाए एगंतमवक्कमिज्जा २ भण्डगं पडिले हिज्जा २ एगओ भोयणभंडगं करिज्जा २ ससीसोवरीयं कार्य पाए पमज्जिज्जा सागारं भत्तं पञ्चक्खाइज्जा, एगं पाये जले किच्चा गं पायें थले किच्चा तओ सं० नावं दुरूहिज्जा ।। (सू० ११८) તે ભિક્ષુ બ્રામાંતર જતાં માર્ગમાં એમ જાણે કે આ વચમાં આવેલી નદી નાવ વિના ઉતરાય તેમ નથી તેા નાવ સંબંધી તપાસ કરે કે ગૃહસ્થ ખાસ ભિક્ષુક માટે નાવ ખરીદ કરે અથવા ઉછીતી લે, અથવા અદલેા બદલે કરે, અથવા સ્થળથી જળમાં કે જળથી સ્થળમાં લાવે, ભરેલા વહાણને ખાલી કરે, અથવા ખુંચી ગયુ હાય તે સાધુ મા