________________
[૧૪૦ ] ભણવાની પાઠશાળા) પરબ પણ્ય (દુકાન) પણ્યશાળા (ઘઘશાળા) યાન ગ્રહ (રથ વિગેરે રાખવાનું સ્થાન) યાનશાળા (રથ વિગેરે બનાવવાનું સ્થાન) સુધાકર્મ તે (જ્યાં ખડીનું પરિકમ થાય) આ પ્રમાણે દર વર્ષ વકજ અંગાર કાષ્ઠ કર્મ વિગેરે છે, એટલે જેમાં ઘાસ ચામડાં ઝાડની છાલ કે કેયલા કે લાકડાંના કામનું કારખાનું હોય, મસાણ હિય, શૂન્ય ઘર હય, શાંતિકર્મનું ઘર હોય, પર્વત ઉપરનું ઘર હોય, સુધારેલી પહાડની ગુફા હાય, શૈલ ઉપસ્થાન (પપાણને મંડપ) હાય, આવાં ઘરે ચરક બ્રાહ્મણે વિગેરેથી પૂર્વે વપરાયાં હય, પછી ખાલી પડેલાં હોય, તે પછવાડે સાધુ તેમાં ઉતરે, તે તેમાં અલ્પ દેષ (નિર્દોષ) હોય છે, આવું ગુરૂ શિષ્યને કહે છે, (અર્થાત તેવા મકાનમાં ઉતરાય છે)
इह खलु पाईणं वा जाव रोयमाणेहिं बहवे समणमाहअतिहिकिवणवणिमए समुहिस्स तत्थ तत्थ अगारिहिं अगाराइं चेहयाई भवंति, तं०-आएसणाणि वा जाव भवणगिहाणि वा, जे भयंतारो तहप्प० आएसणाणि जाव गिहाणि वा तेहिं अणोवयमाणेहिं उवयंति अयमाउसो! अणમિિિા વારિ મ. (સૂ) ૮૨)
ઉપરના સૂત્ર પ્રમાણે પૂર્વ વિગેરે દિશામાં ગૃહસ્થથી તે કર્મ કરી સુધીનાં માણસોએ સાધુને મકાન ઉતરવા આપવાનું વિશેષ પુણ્ય ફળ જાણીને શ્રમણ બ્રાહ્મણ અતિથિ વિગેરેને આશ્રયી આદેશન ઘર વિગેરે બનાવ્યાં હોય, તેમાં પૂર્વે છે