________________
[९७]
पुप्फ २ आविइत्ता कसायं २ परिठ्ठवेइ, माइठ्ठाणं संफासे, नोएवं करिजा । पुप्फ पुप्फेइ वा कसायं कसाइ वा सव्वमेयं अँजिजा, नो किंचिवि परि०॥ (सू० ५३) ।
આ પ્રમાણે પાણીનું પણ સમજવું, સારા રંગનું સારી ગંધનું હોય તો પુષ્પ કહેવાય અને તેથી વિપરીત તે કષાય; એટલે સુધી પીણું પીએ, અને બીજુ ફેંકી દે, તેવું કપટ ન કરવું, કારણ કે આહારના ગૃદ્ધપણાથી સુગાઈની હાનિ થાય અને કર્મ બંધ થાય
से भिक्खू वा० बहुपरियावन्नं भोयणजायं पडिगाहित्ता बहवे साहम्मिया तत्थ वसंति संभोइया समणुन्ना अपरिहारिया अदूरगया, तेसिं अणालोइया अणामंते परिठ्ठवेइ, माइठाणं संफासे, नो एवं करेजा, से तमायाए तत्थ गच्छिन्जा २ से पुव्वामेव आलोइजा-आउसंतो समणा! इमे मे असणे वा पाणे वा ४ बहुपरियावन्ने तं भुंजह णं, से सेवं वयंतं परो बइजा-आउसंतो समणा ! आहारमेयं असणं वा ४ जावइयं २ सरइ तावइयं २ भुक्खामो वा पाहामो वा सब्वमेयं परिसडइ सव्वमेयं भुक्खामो वा पा. हामी वा ॥ (सू०५४)
તે સાધુ કોઈ વખત ઘણું ભજન વિગેરે આચાર્ય તથા માંદા તથા પણ વિગેરે માટે આણેલું બધાને આપતાં ઘણું વધી જવાથી ન ખવાય, તે પોતાના સાધર્મિક ગેચકરીના વહેવારવાળા સંવિજ્ઞ સાધુઓ જોડે હોય, અથવા ઘણે