________________
[ ૯૧ ]
इह खलु पाईणं वा ४ संतेगइया सड्डा भवंति, गाहावई वा जाव कम्मकरी वा, तेसिं च णं एवं वृत्तपुत्रं भवइजे इमे भवंति समणा भगवंता सीलवंतो वयवंतो गुणवंतो संजया संबुडा भयारी उवरया मेहुणाओ धम्माओ, नो खलु एसिं कप्प आहाकम्मिए असणे वा ४ भुत्तर वा पायर वा, से जं पुण इमं अम्हं अप्पणो अट्ठार निट्ठियं तं असणं : सव्वमेयं समणाणं निसिरामो, अवियाई वयं पच्छा अप्पणी अट्ठार असणं वा ४ चेइस्लामो, एयप्पगारं निग्घोसं सुच्चा निसम्म तहप्पगारं असणं वा अफासुग्रं० ॥ ( સ૦ ૩૨ )
6
.
ઇહુ ' શબ્દ વાક્યના ઉપન્યાસ માટે છે, અથવા પ્રજ્ઞા પકના ક્ષેત્ર આશ્રયી છે. ખલુ શબ્દ વાક્યની શાભા માટે છે. ) પ્રજ્ઞાપકની અપેક્ષાએ પૂર્વ વિગેરે દિશાએ છે, અર્થાત્ ગુરૂશિષ્યને કહે છે, કે-પુરૂષામા કેટલાક એવા શ્રદ્ધાળુઓ શ્રાવક અથવા પ્રકૃતિભદ્રક અન્ય પુરૂષા હાય છે, તે ગૃહસ્થ અથવા કર્મ કરી ( કામ કરનારા ) હાય છે, તેમને માલીક કહે કે, આ ગામમાં આ આવેલા સાધુ ભગવંત ૧૮૦૦૦ ભેદે શીલવ્રત પાળનારા છે, તથા પાંચ મહાવ્રત તથા છઠ્ઠું રાત્રિભાજન વિરમણવ્રત ધારનારા, તથા પિ'વિશુદ્ધિ વિગેરે ઉત્તરગુણયુક્ત ઈંદ્રિય મનને દમન કરવાથી સયત છે, તથા આસવદ્વાર (પાપસ્થાન ) રાકવાથી સંવૃત છે, નવવિધ બ્રહ્મચય ની સિ પાળવાથી બ્રહ્મચારી છે, મૈથુન ( કુસંગ ) થી દૂર છે, ૧૮ પ્રકા રનું બ્રહ્મચર્ય પાળનારા છે, આવા સાધુએને આધાકમી વિ