________________
[ ૮૬ ]
लुखुमं० आसाथम० अन्नयरं वा तहप्पगारं वा मंथुजायं आमयं दुरुकं साणुबीयं अफासुयं० ॥ (सू० ४५ )॥
તે ભિક્ષુ સલુક (પાણીમાં થનારું કંદ), બિરાલિયા (સ્થળમાં થનારું કંદ), સરસવની કંદલીએ તેવું કંઈપણ કાચું કંદ કાંદળ વિગેરે શસ્ત્રોથી પરિણત થયેલું હોય, તેમજ તે ભિક્ષુ પીપર, પીપરનું ચુરણ, મરચાં મરચાંનું ચુરણ સીગડા સીગડાનું ચુરણ અથવા તેવું કંઈપણ કાચું શસ્ત્ર ફરસ્યા વિનાનું અપ્રાસુક હોય તે, આંબાના ફળ કેરીએ) અંબાડા ( ) નાં ફળ, તાડનાં ફળ ઝિજિઝ તે વલ્લીપલાશ
) સુરભિ તે શત્ ( સલર ( ) છે. આ પ્રમાણે જે કંઈ કાચું ફળ હોય, અને તે શસ્ત્રથી પરિણત ન હોય તે સચિત્ત જાણુને લેવું નહિ. તે વળી તે ભિક્ષુ કેઈપણ જાતિનું પ્રવાળ તે પીપળાનું વડનું પિલુંખુ (પિપરી) નિપુર (નંદીવૃક્ષ) શલકી (.
) અથવા તેવું બીજું કોઈપણ પ્રવાળ હોય તે, કાચું સચિત્ત હોય તે લેવું નહિ, તેજ પ્રમાણે તે સાધુ કેઈપણ જાતિનું “સરડુ” તે ઠળીયે બંધાયા વિનાનું ફળ હાય, તે કોઠ, દાડમ, બિલું અથવા તેવું કઈપણ જાતિનું ફળ હેય તે, શસ્ત્રથી પરિણત નહોય તે સાધુએ લેવું નહિ, તેજ પ્રમાણે સાધુ ઉંબરનું મથું (ચુરણ) હોય, વડનું, પિ લંખુ, પીપળે અથવા તેવું બીજાનું ચુરણ હોય તે, શસથી પરિણત થયા વિનાનું હોય તે લેવું નહિ, આમંથું ઘેટું