________________
(રર)
એટલે, તાળવું-માથું જુદું પાડે છે, તથા ભુજ, કાન, અને હોઠ છેદીનાંખે; તથા છાતી-પેટ, આંતરડાં ભેદીનાંખે તથા આંખના ડેળા ખેંચી કાઢવાથી રાંક નારકીના છ પીડાયેલા છે. निपतन्त उत्पतन्तो विचेष्टमाना महीतले दीनाः नेक्षते त्रातारं नैरायका कर्म पटलान्धाः ॥४॥
નીચે પડેલી પાછા ઊછળતા જુદી જુદી ચેષ્ટા કરતા મહીતળ (પૃથ્વી) ઉપર દીન થઈ રહેલા કર્મના પડદાથી અંધા બનેલા નારકીના છ કઈ રક્ષકને જોઈ શકતા નથી..
શાલ વિકિડિત. छिन्द्यते कृपणाः कृतान्त पर शो स्तीक्षणे न धारा
હિના; क्रदन्तो विषवीचि (वच्छ ) भिः परिवृता संभक्षण
દશાન્તિઃ पाटयन्ते क्रकचेन दारुवदासिन प्रच्छिन्न बाहुद्वयाः कुंभीषु त्रपुपान दग्धतनवो मूषासु चान्तर्गताः ॥५॥
જમરાજાના પરશુની તીણ તલવાર જેવી ધારાવડે તે રાંકડા છેદય છે, તથા વિષના સમૂહથી ભરેલા. (હડકાયેલા કૂતરા જેવા) કરડવા માટે વીંટાયેલા પિકાર કરતા રહે છે, તથા કરવીવડે જેમ, લાકડું ચીરે; તેમ ચીરાય છે, તથા તલ