________________
(૨૮૪ )
હવે ભગવાન જ્યારે ગોચરી નીકળતા, ત્યારે માર્ગોમાં ભૂખથી પીડાયેલા કાગડા તથા બીજા રસ ( પાણી ) ની ઈચ્છાવાળાં કપાત ખમ્રુતર વિગેરે સત્વા (પ્રાણી) તથા ખાવાનુ શેધવા માટે જે પ્રાણીઓ રસ્તામાં બેઠેલાં હોય, તેમને જમીન ઉપર બરાબર જોઇને તેમને ખાસ પીવામાં અડચણ ન પડે તેવી રીતે હંમેશાં પાતે ધીરે ધીરે ગોચરીને માટે ચાલે છે. ૧૦ના
अदुवा माहणं च समणं वा, गाम पिण्डोलगं च अतिहिंवा; सोवागमृसियारिंवा कुक्करं वावि विट्टियं पुरओ ॥૨૨॥ वित्तिच्छेयं वज्जन्तो तेसिमप्पत्तियं परिहरन्तो; मंदं परकमे भगवं अहिंसमाणो घासमेसित्या |१२|
અથવા બ્રાહ્મણને લાભ માટે ઉભે જાણીને તથા ઐદ્ધિ મતના સાધુ આજીવિક (ગોશાળાના મતના) સાધુ તથા પરિત્રાટ તાપસ અથવા પારસનાથના અનુયાયી જૈન સાધુમાંથી કોઇપણ હાય, અથવા ગામના ભીખારીએ જે હાજરી ભરવા માટે ભટકતા હોય, અથવા કોઇ અતિથિ (પરા) મુસાફર હાય, તથા ચાંડાળ કે ખીલાડી ધૃતરૂ' કે કોઇપણ પ્રાણી મેઢા માગળ ઉભેલું હોય તે ૫૧૦મા