SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૪૫) ઉને વસ્ત્ર ધારણ કરવાથી એમ બતાવ્યું કે પૂર્વના તીર્થ કરીએ તે પ્રમાણે વસ્ત્ર ધારણ કર્યું છે. (બુ અયધારણના અર્થ માં છે. અને તે ભિન્ન ક્રમ બતાવે છે ) બીજા તીકરિનું વસ્ત્ર ધારણ કરવું આગમ પાડથી બતાવે છે. " से बेमि जे य अईया जे य पडुप्पन्ना जेय आगमेस्सा अरहंता भगवन्तो जे य पव्ययन्ति जे अ पव्वहस्सन्ति सम्वे ते सोवही धम्मो देसिअव्वोत्तिका तित्थधम्मयाए एसाऽमुधम्मिगत्ति एमं देवदूसमायाए पव्वइंसु वा पायंति वा पठनइस्स૪િ ” ત્તિ, તે હું કહું છું. પવે જે અનંતા તીર્થકરે થયા જેઓ હાલ ઉત્પન્ન થાય છે. અને ભવિષ્યમાં થશે. જેમણે દીક્ષા લીધી છે અને ભવિષ્યમાં લેશે. તેઓ બધાએ ઉપાધિ વાળ ધર્મ શિષ્ય માટે બતાવે એમ વિચારી પિતે આ ધમને મારગ છે એમ જાણીને એક દેવ દૃષ્ય ઇંદ્ર પાસે દીક્ષામાં લીધું છે. વર્તમાનમાં લે છે અને ભવિષ્યમાં લેશે. વળી કહ્યું છે કે गरियस्त्वात्सचेलस्य, धर्मस्यान्यैस्तथागतैः । शिष्यस्य प्रत्ययाचैव, वस्त्रं दधे न लजया ॥२॥ વસ્ત્ર સહિત સાધુના ધર્મનું વિશેષ પાડ્યું હોવાથી બીજા તીર્થકરોએ પણ શિષ્યના વિશ્વાસ માટે વસ્ત્ર ધારણ કર્યું
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy