________________
(૨૧૦)
પુણ્યના સમૂહવડે મરણથી ન ડરતે સંથારામાં પાસું ફેરવવું કરે, પરિસહ ઉપસર્ગો આવે તેને દેહ મમત્વ છેડેલ હોવાથી સમ્યફ પ્રકારે સહન કરે, તેમાં મનુષ્યના અનુલ પ્રતિકૃલ પરીસહ ઉપસર્ગ આવતાં મર્યાદાનું ઉલંધન ન કરે, તેમ પુત્ર સ્ત્રી વિગેરેના સંબંધથી આd ધ્યાનને વશ ન થાય, તેમજ પ્રતિકૃલ પરીસહ ઉપસર્ગોથી ધથી હણાયેલે ન થાય, તેજ બતાવે છે... . संसप्पगा य जे पाणा, जेय उडमहाचरा। * अन्ति मससोणियं, न छणे न पमजए ॥९॥ पाणा देहं विहिंमन्ति, ठाणाओ नवि उन्भमे । आमवेहिं विवि हिं, तिप्पमाणोऽहियामए ॥१०॥ गन्थेहि विवित्तेहिं, आउकालस्स पारए । परगहिय तरंगं चेयं, दविराम वियाणओ ॥११॥ अयं मे अवरे धम्मे नायपुत्तेण साहिए। आयवजं पडीयारं; विजहिजा तिहा तिहा ॥१२॥
સંસર્પન કરે, તે કીડી કેન્દ્ર (શિયાળ) વિગેરે જે પ્રાણીઓ છે, તથા ઉચે ઉડનારગીપ વિગેરે છે, તથા બીલમાં નીચે રહેનારાં સાપ વિગેરે છે, તથા સિંહ વાઘ વિગેરે આવીને માંસ ભક્ષણ કરે, તથા ડાંસ મચ્છર વિગેરે લેડી પીએ, તે સમયે તે જેને આહાર અર્થે આવેલા જાણીને