SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૯) નારકતિર્યંચનું દુઃખ જાણું છું. અને માનું છું કે મારે મેક્ષ જેવું મેટું ફળ લેવાનું હોવાથી તૃણને સ્પર્શ કઈ દુઃખ દેતું નથી, તે જ પ્રમાણે ઠડ તાપી ડાંસ મચ્છરને સ્પર્શ સહન કરવા શક્તિમાન છું, તથા એક જાતના કે જુદી જુદી જાતિના અનુકૂળ કે પ્રતિકૂલ વિરૂપણપવાળ ફરશો સહન કરવાને હું શક્તિવાન છું, પણ લજજાને લીધે ગુહા પ્રદેશને ઢાંકવાની જરૂર હોવાથી તે છોડવા હું ચાહતે નથી અને આ સ્વભાવથીજ અથવા સાધનના વિકૃત રૂપાણીથી તે સાધુને શરમ લાગે, તે તેને ચળપટ્ટો પહેરવેક છે, અને તે પહોળાઈમાં એક હાથને ચાર આંગળને હાય, અને લંબાઈમાં કેડના પ્રમાણમાં હોય, તેવે ગણતરીને એક રાખે, પણ જો તેવાં કારણે ન હોય, તે અલપણેજ વિહાર કરે, અને અચેલપણેજ કંડ વિગેરે સ્પર્શ સારી રીતે સહન કરે , એ બતાવવા કહે છે – ___ अदुवा तत्थ परकमंतं भुजो अचेल तणफासा फुसन्ति सीयफासा फुसन्ति तेउफासा फुमन्ति दंममसंग फासा फुसति एगपरे अन्नयरे विरूव स्वे फामे अहिया मेइ, अचेले लायश्यिं आगममाण जाव समभिजाणिया (सू० २२४) । એવું કારણ તેને હોય, તે તે સાધુ વસ્ત્ર ધારણ કરે, અથવા પિતે લજા ન પામતે હેય, તે અચેત રહી સંયમ
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy