SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ * * * * * * * (૧૮૬) હોવાથી સમ્યક્ત્વ અથવા સર્વ પ્રાણુ ઉપર સમભાવ પશુ કે રાગદ્વેષ રહિત પણું જાણવું તથા તે સાધુને લઘુતા હેવાથી તેને એકત્વ ભાવનાને અધ્યવસાય થાય તે બતાવે છે. जस्स णं भिक्खुस्स एवं भवइ-एगे अहमंसि नमे अस्थि कोइ न याहमवि कस्सवि, एवं से एगागिणमेव अप्पाणं समभिजाणिज्जा, लाघवियं आगममाणे तवेसे अभिसमन्नागए भवइ जाव स. सभिजाणिया (मु० २१९) | (i વાક્યની શોભા માટે છે, જે સાધુને આ વિચાર થાય કે હું એકલે છું, સંસારમાં ભ્રમણ કરતાં પરમાર્થ દષ્ટિએ જોતાં મને ઉપકાર કરનાર બીજે કંઈ નથી. અને હું પણ બીજા કેઈના દુઃખને દૂર કરવામાં સહાયક નથી, કારણ કે પિતાના કરેલાં કર્મનું ફળ ભેગવવામાં સર્વ જેને ઈશ્વર (સમર્થ) પણું છે “આ પ્રમાણે આ સાધુ પિતાના આત્માને અંતરદષ્ટિએ સમ્યગ રીતે એકલે જાણે, અને આ આત્માને નરક વિગેરેનાં દુઃખેથી બચાવવા શરણ આપવા ગ્ય બીજે નથી, એવું માનતે હેય તે પિતાને જે જે ગિ વિગેરે દુઃખ દેનારાં કારણે આવે, ત્યારે બીજાના શરણની ઉપેક્ષા કરતે “મેં કર્યું છે માટે મારેજ ભેગવવું” આ નિશ્ચળ વિચાર કરીને સમ્ય રીતે ભગવે છે.
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy