________________
(૧૬૫) विज वा पयाविज वा, तं च भिक्खू-पडिलेहाए आगमित्ता आणविना अणासेवणाए तिमि (ફૂ૨૦) II ૮-૧
અંતપ્રાંત આહારથી તેજ રહિત બનેલા નિષ્કિચન તથા ભિક્ષાથી નિર્વાહ કરનારા સાધુને ગરમ અવસ્થાની યુવાની જતાં ચોગ્ય વસ્ત્ર ઠંડા શેકવા જોઇએતે ન મળવાથી ઠંડથી કંપતા શરીરવાળાને નજીક ગૃહસ્થ મળતાં શું થાય? તે કહે છે–તે ગૃહસ્થ ઐશ્વર્યની ગરમીથી અહં. કરી છે. કસ્તુરીથી લેપ કર્યો છે. ઉત્તમ જાતિના કેસરના જાડા રસથી ગાત્ર લીંપેલું છે. મીન મદ (
) આગુરૂ ઘન સાર ધૂપિત રિલ્લિકા (
) થી લેપેલા શરીરવાળે છે અને જુવાન સુંદરીઓના સંદેહથી વીટાયેલે છે. અને શીત સ્પર્શને અનુભવ જેને નાશ પામે છે તે શેઠી તેવા કંપતા મુનિને જોઈ વિચારે કે આ મુનિ મારી સુંદર સ્ત્રીઓ જે દેવાંગનાની રૂપ સંપદાને હસી કાઢે છે, તેને જોઈને સાત્વિક ભાવને પામેલે ધ્રુજે છે કે ઠંડના લીધે? આવી રીતે શંકામાં પડેલે શેઠ બેલે, કે હે આ યુષ્યન! હે શ્રમણ ! પિતાના આત્માની કુલીનતાને પ્રકટ કરતે પ્રતિષેધ દ્વારવડે પૂછે છે કે તમને શું ઇદ્રિની ઉન્મત્તતા દુઃખ દે છે? આવું ગૃહસ્થ પૂછે, તે તેને