________________
૧૬૮-૬૦
૧૫-૧૫૬ સૂર્ય ૨૦૩ માં સાધુ દેષિત આહારને નિષેધ કરે, તથા
ધર્મકથા સુપાત્ર દાન અને ફાસુ આહારની વિધિ બતાવે છે. ૧૫૭-૧૫૮ કુશીલીયા સાધુને આહાર ખાપલે કરવાને નિષેધ છે,
સમજીને આપવા લેવાની વિધિ છે. ૧૫-૬૪ સુ-૨૭ સાધુને મારે તે સમભાવે સહન કરે. ૧૬૫-૬૭ સાધુ ઠંડથી કંપતાં ગૃહસ્થને કશીલીની શંકા થાય તે
ખરી વાત સમજાવી શંકા દૂર કરવી, સાધુ ઉપર સ્ત્રી મેહિત થાય તે સાધુએ પ્રાણ ત્યાગ કરવો પણ કશીલ ન સેવવું. તેમાં પ્રથમ બિન કલ્પિ સ્થવિર કટિલીનાં ઉપકરણેનું વર્ણન છે. સાધુ ઉંચ
ગુણસ્થાને ચઢી વસ્ત્રો ત્યાગે. ૧૭૦-૨૭૩ ઓછાં વસ્ત્રોને લાભ . ૧૭૪-૧૭૬ સ્ત્રીના ઉપસર્ગમાં આત્મ હત્યાના કારણે, ૧૭૭–૧૮૦ અષણય આહાર સાધુ ન લે. ૧૮૧-૮૪ પ્રતિમધારી સાધુનું વર્ણન-તે શરીરથી થાકતાં
ભક્ત પ્રત્યે ખ્યાન અણસણ કરે. ૧૮૫ ૮ સાધુ એકત્ર ભાવના ભાવે, તથા જીભ દાંતથી આહા
રને સ્વાદ ન કરે, ગોચરીના ૫ દેશ ત્યાગવા. ૧૮૦-૭ ઇતિ મરણ (અણશણ) નું વર્ણન. ૧૦૮-૨૦૪ પાદપપગમન અણુશણનું વર્ણન. ૨૦૫-૨૦૭ કાળ પર્યાયે થતું લેખના મરણનું વર્ણન. ૨૦૮-૨૧ સંલેખનાવાળો ક્રોધ ત્યાગે, ત્રણ પ્રકારમાંથી કોઈ પણ
અણસણ છેવટે કરે તેની વિધિ.