SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ (૭) ૪૮-૫૪ સૂત્ર ૧૮૫ માં મુનિએ વધારાનાં વસ્ત્ર ત્યાગી દેવાં. પપ વધતાં ઓછાં વસ્ત્ર પહેરનારે પરસ્પર સમભાવ રાખવે કારણ કે બધા વીતરાગતી આગ્રામાં છે. ૫૬-૫-સૂત્ર ૧૮૬-૮૭ માં ગીતાર્થ સાધુ પરિસહ સહે છે, અને મનમાં શાંતિ રાખે છે. ૬૦-સૂત્ર ૧૮૭માં ઇકિય કુમાર્ગે લઈ જાય માટે સાવચેત રહેવું. ૬૧-૬૪ સંદીનદીપ અને અસુદીન દ્વીપનું વર્ણન. ૬૫-૬૭ ગીતાર્થે સામાન્ય સાધુની રક્ષા કરવી, તેના ઉપર ઉજજયિનીના રાજકુમાર (એડકાક્ષ) નું દષ્ટાંત, ૬૮-૭ર સૂર-૧૮૮ શિષ્યોને ભણાવવાને ક્રમ છે, તથા ભણાવનાર કોણ છે, તથા તુચ્છ બુદ્ધિવાળા થોડું ભણી અહંકાર કરે છે, તથા જિન વચનનું બહુમાન કરતા નથી, તેને સમજાવે છે. તે ૭૩ માંદાના દષ્ટાંતથી અપવાદ સવ બતાવે છે. ૭૫-૮૦ કુશીલી શું કામ ભણે છે? સન ૧૯રમાં અધમાથાનું વર્ણન છે. ૮૧-૮૩ દીક્ષણ કેવા હોય છે. ૮૪-૮૭ કુસાધુનાં દુઃખ બતાવી શિષ્યને સુસાધુ થવા બંધ અપાય છે. ૮૮ સૂત્ર-૧૯૪ માં સાધુએ ઉપસર્ગો સહેવા, ૮૮-૦૦ આર્યક્ષેત્રની હદ-બ્રાહત કલ્પને પાઠ, હ૧-૦૪ ઉપસર્ગોનું વર્ણન. ૪૫-૪૬ કે સાધુ ઉપદેશ કરે,
SR No.034252
Book TitleAcharanga Sutra Part 04
Original Sutra AuthorN/A
AuthorManekmuni
PublisherMohanlal Jain Shwetambar Gyanbhandar
Publication Year1921
Total Pages317
LanguageGujarati
ClassificationBook_Gujarati & agam_acharang
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy