________________
(૧૨૪)
આંબેલમાં ઉણોદરી તપ કરે બારમા વરસે કેરી સહિત આંબેલ કરે એટલે જ આંબેલથી ખાય. એટલે આંબેલની કેટી કોટી મળે માટે કેટી સહીત કહ્યું છે ચાર માસ બાકી રહે ત્યારે તેલના કેગળા અખલિત નમસ્કાર વિગેરે શિખવા માટે વાયુ દૂર કરીને ભૂખ યંત્રના પ્રચાર માટે વારંવાર કરે. આ પ્રમાણે બાર વરસ સુધી અનુક્રમે બધું કરીને સામર્થ્ય હોય તે ગુરૂની આજ્ઞા લઈને પહાડની ગુફામાં જઈને નિર્દોષ જગ્યા જોઈને પાદપઉપગમન અણસણ કરે ઈગિત મરણ અથવા ભક્ત પ્રત્યાખ્યાન જેમ ? સમાધિ રહે તેમ કરે. આ પ્રમાણે બાર વરસની સંખના કર્મ વડે આહાર ઓછો કરતાં આહારની અભિલાષાને -ઉચ્છેદ થાય છે તે બે ગાથાવડે બતાવે છે. कहनाः सा तवोक.म्मपाडी जोन निच्चुजुत्तप्पा । लहुवित्ती परिकखवं बच्चा जे मतओ चेव ॥२७॥
आहारण विरहिआ, अपहारो य संवरनिमित्तं । हाता हामंनो. एवाहा निभिज्ञा ॥ २५ ॥
કેવી રીતે એ સાધુ તપ કરવામાં પંડિત થાય? જે નિત્ય ઉક્ત આત્મા બનીને બત્રીસ કેળિયાના પરિણામવાળી વૃત્તિ ન રાખે? એટલે દિવસે દિવસે લઘુ વૃત્તિને પરીક્ષેપ ન કરે તે તપ કર્મમાં પંડિત કેવી રીતે થાય ? (જે, ગેચરીમાં લેલુપતા રાખી વધારે વધારે ખાય;